પરિવાર ગૃહ

ગુરૂકુલીય જીવન પ્રણાલિકાનુસાર સંસ્થાના કર્મચારીઓને સંસ્થામાં નિવાસ-સ્થાનની સગવડ આપવામાં આવેલી છે. સેવકગણોને પણ રહેવા માટે મકાનની તેમજ ઇતર સગવડો આપવામાં આવે છે.