કેફેટેરીયા

ગુરૂકુલીય જીવન સાથે સંલગ્ન ગુરુકુલનાં ભંડાર વિભાગમાં બનતી સ્વાદિષ્ટ ભોજન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થિઓને મળતી  રહે તે આશય થી આપણી સંસ્થાની જમીન ઉપર નદી કિનારે ત્રિકોણાકારક્ષેત્રમાં ઔષધી વનસ્પતીયોથી યુક્ત પ્રદુષણ મુક્ત વાતાવરણમાં સુંદર ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે.