Day Activities
ગુરૂકુલ સૂપાના બ્રહ્મચારીઓની દિનચર્યા
-: પ્રાત :-
સવારે ૫.૦૦ વાગે જાગરણ (ઊઠવું) તથા વૈદિક પ્રાર્થના ,
સવારે ૫.૦૦ થી ૬.૦૦ દાતણુ – શૌચ – સ્નાન,
સવારે ૬.૦૦ થી ૬.૩૦ સ્વાધ્યાય,
સવારે ૬.૩૦ થી ૭.૦૦ ધ્યાન, યોગ, વ્યાયામ,
સવારે ૭.૦૦ થી ૭.૩૦ સંધ્યા-હવન,
સવારે ૭.૩૦ થી ૮.૦૦ દૂધપાન,
સવારે ૮.૦૦ થી ૯.૩૦ સ્વાધ્યાય,
સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ ભેાજન,
સવારે ૧૦.૩૦ થી ૧.૪૫ વિદ્યાલય.
-: મધ્યાહ્ન :-
૧.૪૫ થી ૨.૩૦ અલ્પાહાર,
૨.૩૦ થી ૪.૩૦ વિદ્યાલય,
૪.૩૦ થી ૫.૦૦ શૌચાદિ,
૫.૦૦ થી ૬.૦૦ રમત-ગમત,
૬.૦૦ થી ૬.૧૫ સંધ્યાની પૂર્વ તૈયારી,
૬.૧૫ થી ૭.૦૦ સંધ્યા-હવન,
૭.૦૦ થી ૮.૦૦ ભોજન,
-: રાત્રે :-
૮.૦૦ થી ૯.૩૦ સ્વાધ્યાય;
૯.૩૦ થી ૯.૪૫ વૈદિક પ્રાર્થના,
૯.૪૫ થી ૫.૦૦ શયન.