Bhojanalay

૬૦૦ બ્રહ્મચારીઓ એક સાથે સમૂહમાં બેસી આરામથી ભેાજન ગ્રહણ કરી શકે એવુ ડાયનીંગ ટેબલ  સહિતનું વિશાળ ભેાજનાલય છે. અનાજ-સામગ્રી રાખવા માટે ભોજનાલય માં અનાજ ગોડાઉન પણ બનાવવામાં આવ્યું છે. બધા બ્રહ્મચારીઓને સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં ભેાજન પીરસવામાં આવે છે. ભોજનાલયમાં નિયત સમય પત્રક પ્રમાણે શુદ્ધ આહાર, ચોખ્ખુ દૂધ, ચોખ્ખુ ઘી અને ઋતુ અનુસાર વિવિધતા સભર અલ્પાહાર આપવામાં આવે છે. દરરોજ સવારે લીલેાતરી શાકભાજીનું શાક પણ આપવામાં આવે છે. એક ભંડારાધ્યક્ષ, એક મુખ્ય રસોઇઓ, ૪ સહાયક રસેઈઆ અને 10  સેવકગણની સુચારુરૂપે ભંડારનું કાર્યભાર સંભાળે છે.

Gallery