Yagna Shala
પ્રાચીન ઋષિમુનીઓ થી ચાલી આવી રહી પરંપરા ને આત્મસાત કરતી આ ગુરુકુલની યજ્ઞશાળા શોભાયમાન થાય છે. એક સાથે પાંચ સૌ બ્રહ્મચારી સમૂહમાં બેસી મન્ત્રોચ્ચારણ સહ ‘સંધ્યા -હવન’ (પૂજા અર્ચના) અને સત્સંગ કરી શકે તદર્થ સંસ્થામાં અષ્ટકોણાકારમાં એક વિશાળ યજ્ઞશાળાનું નિર્માણ થયેલું છે.