અતિથિ દેવો ભવ

ગુરૂકુલના આદર્શોમાં એક આદર્શ ‘અતિથિ દેવો ભવ’ પ્રમાણે સંસ્થામાં એક માળવાળુ સુવિધા સભર ‘અતિથિ ભવન’ પણ છે. અહીં ભારતભરના વૈદિક વિદ્વાનોં, સન્યાસીયોં તથા બ્રહ્મચારીયો નાં વાલીયો માટે સુંદર અતિથિ ભવન ની વ્યવસ્થા છે. અહીં ભારતભરના વિવિધ પ્રાંતોના તેમજ લંડન, અમેરિકા, આફ્રિકા આદિ અન્ય દેશોના સગાં સ્નેહીઓ મુલાકાત કરવા આવતા જ રહે છે .