Schools

The school believes in a harmonious blend of the Head, Heart and Hand. Our mission is to create individuals who are confident about their potential and sensitive to their environment and above all, co-creators of thei own destiny. Our insight mission is to nurture individuals with paramount values and multivalent competencies.

English has now become a globally recognized language and a common medium of communication. In today’s global world, the importance of English cannot be denied and ignored. Since English is the most common medium of communication everywhere. Learning English has become pertinent owing to its increased importance. It also gained International perspective. Viewing this – Gurukul steps ahead to establish an English medium school with characteristics Love, Care and Value based Education. The foundation of English medium school, laid on the auspicious day of Mahashivratri on 17th February, 2015.

આ વિદ્યાલય વિવિધલક્ષી શાળા (Multipurpose School) તરીકે માન્યતા પામેલ છે. અભ્યાસક્રમમાં શિક્ષણ ખાતા તરફથી નિયત થયેલ અભ્યાસક્રમ પ્રમાણે શ્રેણી ૧ થી ૧૨ સુધી શિક્ષણ આપવામાં આવે છે. તદુપરાંત અહીં ચિત્રકલા, સંગીત અને કોમ્પ્યુટરનું પણ વિશેષ શિક્ષણ આપવામાં આવે છે. એ અંગેની બહારની સરકાર માન્ય પરીક્ષાઓની તૈયારી માટે દરરોજ શાળા સમય બાદ વિશેષ વર્ગો પણ ચલાવવામાં આવે છે. વિશ્વની અનેક ભાષાઓની જનની સમી સંસ્કૃતનું પણ અહીં શ્રેણી ૫ થી ૧૦ સુધી શિક્ષણ આપવામાં આવે છે. શ્રેણી ૧ થી ૪ ના છાત્રોને ધાર્મિક-શિક્ષણ પણ વિશેષ રૂપમાં આપવામાં આવે છે. બાળક સારા નાગરિક બને અને તેનામાં અનુશાસનની પદ્ધતિ આવે તદર્થ અત્રે ‘વિદ્યાર્થી મંડળ’ની પણ રચના કરવામાં આવેલી હોય છે. જે વિવિધ પેટા મંડળ રચી વિવિધ પ્રવૃત્તિ કરે છે. વિજ્ઞાન-મંડળ, સાહિત્ય મંડળ, કલામંડળ, સમાજવિદ્યા મંડળ જેવા મંડળો દ્વારા અધ્યાપકોની રાહબરી હેઠળ વિદ્યાર્થીઓ જે તે વિષયના સાંપ્રત શૈક્ષણિક પ્રવાહ સાથે સંકળાયેલા રહે છે. સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસ તેમજ જરૂરી વસ્તુ માટે સહકારી-ભંડાર પણ ચલાવવામાં આવે છે. શાળાના શિક્ષણનું ધોરણ, ઈતર પરીક્ષાઓનું ધોરણ વર્ગનું પરિણામ સદૈવ પ્રગતિકારક રહ્યું છે, હાલમાં વિદ્યાલય ક્ષેત્રે નીચે પ્રમાણે કાર્ય કરે છે :

૧. પ્રધાન આચાર્ય – ૪

૨. મદદનીશ અધ્યપક : માધ્યમિક ક્ષેત્રો – ૧૩, પ્રાથમિક ક્ષેત્રો – ૮, પૂર્વ પ્રાથમિક ક્ષેત્રો – ૪ = ૨૫ કુલ,

૩. કલાર્ક – ૩

૪.  સેવકગણ – ૬

Gallery

ગુજરાતી માધ્યમ સ્કુલ વ્યવસ્થા

  • ગુજરાત સરકાર દ્વારા માન્ય અભ્યાસક્રમ
  • ૧ થી ૧૦ ગુજરાતી માધ્યમ
  • ધો. ૧૧-૧૨ વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ
  • ટ્યુશનની જરૂર ન પડે તેવું શિક્ષણ
  • ગુજરાતી માધ્યમ ડે સ્કુલ કન્સેપ્ટ
  • વિવિધ પ્રયોગશાળાઓ તથા એ.સી. લેબ સાથેનો આધુનિક શૈક્ષણિક અભિગમ
  • અનુભવી ટ્રેઇન્ડ શૈક્ષણિક સ્ટાફ

અંગ્રેજી માધ્યમ સ્કુલ વ્યવસ્થા

  • GSEB course with CCE pattern
  • Trained teaching staff
  • Activity based learning
  • Bagless school with no tution
  • Limited 35 students per class
  • Mother teacher concept for Pre-primary (Nursery to 2nd std.)
  • Residential facility for boys
  • Transport facility for day scholars